વાંકાનેર: વાંકાનેર પંથકની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમ સતત સાતમાં વર્ષે ઓવરફ્લો થયો, નાગરિકો ખુશખુશાલ….
Wankaner, Morbi | Sep 7, 2025
વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 1 ડેમ રવિવાર વહેલી સવારે સતત સાતમાં વર્ષે ઓવરફ્લો થતાં જ વાંકાનેર પંથકમાં...