ગોધરા: શહેરાના બોરડી ગામે PM કિસાન સહાયના ₹2000 માટે થયેલા ઝઘડામાં પરિણીતાનો આપઘાત
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરડી ગામે પરણિતાએ આપઘાત કર્યા હોવાની ઘટના સામે આવી છે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના માત્ર રૂ. 2000ની રકમ બાબતે પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડાએ 26 વર્ષીય પરિણીતાએ આવેશમાં આવી જઈ ઝેરી દવા પીધા બાદ કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું ગત 24 માર્ચના રોજ બોરડી ગામના પંકજભાઈ અને તેમના પત્ની કોમલ બેન પ્રધાનમંત્રી કિસાન સહાયના હપ્તા પેટે રૂ. 2000 ની રકમ બેંકમાંથી ઉપાડીને ઘરે આવ્યા હતા. ત્યાર બાદ રકમ બાબ