એરોમાં સર્કલ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મનરેગા યોજના રદ કરવાના પ્રયાસોના વિરોધમાં વિરોધ પ્રદર્શન યોજાયુ
Palanpur City, Banas Kantha | Dec 22, 2025
પાલનપુર એરોમાં સર્કલ ખાતે આજે 5:30 કલાકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્યો ની હાજરીમા મનરેગા યોજના રદ કરવાના પ્રયાસો માં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ઉપર ખોટા કેસ કરી ભાજપ દ્વારા બદનામ કરવાની નીતિના વિરોધમાં, તેમજ ‘અરવલ્લી બચાવો’ સહિત વિવિધ લોકહિતના મુદ્દાઓને લઈને વિરોધ નોંધાવવા માં આવ્યો હતો જેમાં કોંગ્રેસ ના હોદેદારો અને કાર્યકરો દ્વારા એરોમાં સર્કલ ખાતે વિરોધ નોંધાવવા માં આવ્યો હતો.