વડોદરા: અટલાદરા તળાવમાંથી મહાકાય કાચબો બહાર આવી ગયો,જીવદયા પ્રેમીઓ બન્યા પરોપકારી
વડોદરા : અટલાદરા તળાવમાંથી મહાકાય કાચબો રોડ પર આવી ગયો હતો. આશરે 150 થી 200 કિલો વજનનો કાચબો જોઈ લોકો ચકિત થયા હતા.ત્યારે,સ્થાનિક જીવદયા પ્રેમીઓ પરોપકારી બની કાચબાને બચાવ્યો હતો.સાવધાનીપૂર્વક પાછો તળાવમાં છોડવામાં આવ્યો હતો.કમોસમી વરસાદે કાચબાને તળાવની બહાર લાવી દીધો હતો.આ ઘટનાએ વિસ્તારમાં આકર્ષણ અને ચર્ચાનો વિષય સર્જ્યો હતો.