રન ફોર યુનિટી 2025, મહેસાણા દોડશે, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ
Mahesana City, Mahesana | Oct 29, 2025
રાષ્ટ્રીય એકતા દિવસ 2025 ની ભવ્ય ઉજવણીના ભાગરૂપે મહેસાણામાં તારીખ 31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાશે જેના સંદર્ભે આજ રોજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને અધિકારીઓ પદાધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી