જૂનાગઢ: ગુજસિટોકના આરોપી ને કોર્ટમાં લઈ ગયા બાદ સગવડ આપવા મામલે જૂનાગઢના પીએસઆઇ સહિત ત્રણ સસ્પેન્ડ એસપીએ માહિતી આપી
Junagadh City, Junagadh | Sep 14, 2025
જૂનાગઢ જેલમાં રહેલ ગુજસીટોકના આરોપીને કોર્ટ મુદ્દત બાદ નિયમ વિરુદ્ધ સાવલાતો આપવાના મામલે જુનાગઢના પીએસઆઇ સહિત ત્રણ પોલીસ...