જંબુસર: ધી જંબુસર પીપલ્સ કોપરેટીવ બેંક લિમિટેડ ની 101 ની સાધારણ સભા યોજાઈ
ધી જંબુસર પીપલ્સ કોપરેટીવ બેંક લિમિટેડ ની 101 ની સાધારણ સભા યોજાઈ ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં આવેલી ધી જંબુસર પીપલ્સ કોપરેટીવ બેંક લિમિટેડ ની આજરોજ તારીખ 30 9 2025 ના રોજ સાંજના 4:30 કલાકે પટેલ વાડી કાવા ભાગોળ ખાતે ના સભા હોલમાં 101મી સાધારણ સભા યોજાઈ આ સભા જંબુસર દી પીપલ્સ કોપરેટીવ બેંક લિમિટેડ ના ચેરમેન ચંદ્રકાંત પટેલની અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ સભામા