નવસારી: નવસારી પ્રાંત કચેરીની પાછળના ભાગે DP માં સ્પાર્ક થવાની ઘટના, ફાયર ઘટના સ્થળે
નવસારી પ્રાંત ઓફિસની પાછળના ભાગે આવેલી છે સોલાર ની ડીપી છે તેમાં સ્પાર્ક થવાની ઘટના ઘટી છે. મહત્વનું છે કે પ્રાંત કચેરીમાં કોઈપણ વીર પુરવઠો ખોવાયો નથી કારણ કે આ પાછળના ભાગે આવેલી ડીપીમાંસ પાર્કની ઘટના બની છે જોકે ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યું હતું જો કે આગની પણ કોઈ પ્રકારની ઘટના બનવા પામી નથી.