વેજલપુર: અમદાવાદમાં ફતેહવાડી વિસ્તારમાં છરી વડે હુમલો કરનાર આરોપીઓ ઝડપાયા
અમદાવાદમાં કેનાલ ફતેહવાડી વિસ્તારમાં છરી વડે હુમલો કરનાર આરોપીઓ ઝડપાયા . ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે... શુક્રવારે 2 કલાકે પોલીસે જણાવ્યું કે, ઈસમ સાથે અદાવત રાખી છરીઓ વડે હુમલો કરી ફરાર થઈ ગયા હતા... મારામારીના ગંભીર પ્રકારના ગુનાના ફરાર આરોપીઓને ઝોન 7 લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે