જામનગર શહેર: જામનગર પોલીસ હેડ કવાર્ટર, ખાતે “પોલીસ સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી
આજરોજ પોલીસ હેડ કવાર્ટર, જામનગર ખાતે “પોલીસ સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી રાષ્ટ્રની સુરક્ષા માટે ફરજ બજાવવામાં પોતાનું જીવન સમર્પિત કરનારા તમામ શહીદ બહાદુર પોલીસ કર્મીઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી ત્યારે જામનગર જિલ્લા પોલીસ પોલીસ વડા તથા ડીવાયએસપી પીઆઇ સહિતના પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા અને હૃદય પૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી