જામજોધપુર: જામજોધપુર નરમાણા ગામથી આગળ સખપુરના પાટીયા પાસે અકસ્માત
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના નરમાળા ગામથી આગળ સખપુરના પાટિયા પાસે અકસ્માત સર્જાયો બાઈક ચાલકને અકસ્માત નડ્યો બાઈક ચાલક દ્વારા બાઈક પર કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો ત્યારે અકસ્માત સર્જાતા 108 ની મદદ લેવામાં આવી હતી અને ઇજાગ્રસ્ત ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા