ચીખલી: રાજકોટના ધારાસભ્ય સાથે ચીખલીના ધારાસભ્ય નરેશ પટેલે આસ્થાના ધામ ઉનાઈ માતાજીના મંદિરે દર્શન કરવા પહોંચ્યા
Chikhli, Navsari | Aug 17, 2025
આજરોજ રાજકોટ શહેરના ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલારા પરિવાર સાથે દક્ષિણ ગુજરાતના પ્રવાસે પધારતા, તેમની સાથે ચીખલીના ધારાસભ્ય...