પુણા: ઓરિસ્સાથી ગાંજાની ડિલિવરી કરવા આવેલ મહિલા સહિત ત્રણની ઉધના રેલ્વે સ્ટેશન બહારથી ઉધના પોલીસે કરી ધરપકડ
Puna, Surat | Aug 30, 2025
ઓરિસ્સાના ગંજામ જિલ્લાથી ગાંજાનો જથ્થો લઈ સુરતના કતારગામ ખાતે ડિલિવરી કરવા આવેલ મહિલા સહિત ત્રણ આરોપીઓને ઉધના પોલીસે...