નેત્રંગ: નેત્રંગ નગર સહિત તાલુકા ભરમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો...
અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. નેત્રંગ તાલુકામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. શિયાળાની શરૂઆતમાં જ વરસાદ પડતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.