ખાંભા: ભાડ ગામના ખોડીયાર ચેકડેમમાં ૧ યુવાન ડૂબ્યોપાણીના પ્રવાહમાં મોત
ખાંભા તાલુકાના ભાડ ગામના ખોડીયાર ચેકડેમમાં ૧ યુવાન ડૂબ્યોપાણીના પ્રવાહમાં ૩ કલાક જેહમત બાદ સ્થાનિક તળવયાઓને યુવકની લાશ મળી આવીયુવાન પશુઓને પાણી પાવા ગયો અને પગ લપસતાં ડૂબ્યો હતોચિરાગ કાનાભાઈ અદગામાં (ઉ.વ ૧૫)નામના યુવકની લાશ મળી આવી બહાર કઢાયયુવકની ડેડબોડીને પીએમ અર્થ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાય.