ખાગેશ્રી ગામે રહેણાંક મકાનમાંથી વાઈલ્ડ લાઈફ વર્કર દ્વારા ઝેરી કોબ્રા સાપનું રેસ્ક્યુ કરાયું
Porabandar City, Porbandar | Jul 21, 2025
કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામેથી વાઈલ્ડ લાઈફ વર્કર દ્વારા ઝેરી કોબ્રા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ખાગેશ્રી...