જામનગર જિલ્લાના લાલપુરમાં વધુ એક વખત રખડતા ઢોરનો ત્રાસ જોવા મળ્યો વાત કરવામાં આવે તો આજે તારીખ 3 12 2025 ના રોજ બપોર બાદ ચાર વાગ્યે મળતી માહિતી અનુસાર લાલપુરના ગોવાણા પાસે ઢોરના જોવા મળ્યા હતા ત્યારે જોવા મળતા અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા અને જો કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો પણ લોકમુકે ચર્ચાઈ રહ્યા છે