પ્રાંતિજ: પ્રાંતિજના વદરાડ ખાતે રવિ કૃષિ મહોત્સવ -૨૦૨૫ અંતર્ગત કૃષિ વિકાસ દિન -2025ની ઉજવણી કરાઈ
પ્રાંતિજના વદરાડ ખાતે રવિ કૃષિ મહોત્સવ -૨૦૨૫ અંતર્ગત કૃષિ વિકાસ દિન -2025ની ઉજવણી કરાઈ કાર્યક્રમમા વિવિધ યોજનાના ૫૦૦૨ જેટલાં લાભાર્થીઓને અંદાજે રૂ૨૦ કરોડ જેટલી સહાય ચૂકવાઈસાબરકાંઠા જિલ્લામા વિકાસ સપ્તાહ અંતર્ગત પ્રાંતિજના ઉમા સમાજવાડી વદરાડ ખાતે રવિ કૃષિ મહોત્સવ -૨૦૨૫ અન્વયે કૃષિ વિકાસ દિન -૨૦૨૫ની ઉજવણી ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તેમજ જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની ઉપસ્થિતમા કરવામાં આવી હતી