નડિયાદ: થલેડીમાં પૂર્વ સરપંચ સહિત 10 લોકોએ ચાર વ્યક્તિ પર હુમલો કરતા એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત
Nadiad City, Kheda | Jul 19, 2025
વસો તાલુકાના થલેડી ગામે ડેપ્યુટી સરપંચની નિમણૂક મુદ્દે હિંસક ઘટના સામે આવી છે. ગામના પૂર્વ સરપંચ અને તેમના સમર્થકોએ...