લખતર: લખતર તાલુકાના ઘણાદ ગામ ખાતે ભવાની મંદિર માં થયેલ ચોરીનો આરોપી ઝડપાયો
લખતર તાલુકાના ઘણાદ ગામ ખાતે ભવાની મંદિરમાં ચોરીનો બનાવ સામે આવ્યો હતો જે ચોરીનો બનાવની ફરિયાદ લખતર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી હતી લખતર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદના આધારે લખતર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં લખતર તાલુકાના ઘણાદ ગામના જ એક વ્યક્તિએ ભવાની મંદિરમાંથી માતાજીની ચરણ પાદુકા જે ચાંદની હોય તેની ચોરી કરવાનો સામે આવ્યું હતું