તાલોદ: તલોદ સહિત તાલુકામાં ગ્રામિણ પરંપરા મશાલ જયોત યંત્ર યુગમાં પણ યથાવત
તલોદ સહિત તાલુકામાં ગ્રામિણ પરંપરા મશાલ જયોત યંત્ર યુગમાં પણ યથાવત આગીમ-માગીમ તેલ પુરાવો તેલ ના હોય તો ધી પુરાવોવર્ષો થી ચાલી આવતી પ્રથા યંત્રયુગ માં પણ અકબંધ બાળકો હાથમાં મશાલ જોત લઇને નિકળ્યા તલોદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામીણ પરંપરા- ભારતીય સંસ્કૃતિ આજે ગામડાઓમાં અંકબંધ છે અને દિવાળી ના પર્વોમાં મશાલ ના પ્રતિકરૂપે પ્રકાશ પ્રસરાવવાની ગ્રામિણ પરંપરા સોનો સાથ સૌનો વિકાસ એ મંત્ર સાથે યથાવત છે નાના બાળકો અને કિશોરો મશાલ ના સ્વરૂપે શેરડીના સા