સુરત રેલ્વે સ્ટેશન નજીક શહેર યુથ કોંગ્રેસ દ્વારા rss સામે દેખાવ અને વિરોધ,કેરળમાં એન્જિનિયરિંગના વિધાર્થીને લઈ વિરોધ
Majura, Surat | Oct 14, 2025 સુરત રેલ્વે સ્ટેશન નજીક શહેર યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.કેરળમાં એન્જિનિયરિંગ ના વિધાર્થીએ આપઘાત કર્યો હતો.જેના આપઘાત પાછળ rss નો કાર્યકર્તા જવાબદાર હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો.rss પર સરકાર પ્રતિબંધ લગાવે તેવી માંગ સાથે યુથ કોંગ્રેસ દ્વારા દેખાવ અને ધરણા પ્રદર્શન કરાયા હતા.જ્યાં ભારે નારેબાજી અને સુત્રોચાર કરતા પોલીસે તમામની અટકાયત કરી પોલીસ મથકે લઇ જવાયા હતા.