ગાંધીનગર: કોબા કમલમ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત બેઠક યોજાઇ, મુખ્યમંત્રી તેમજ MP ના સાંસદ રહ્યા હાજર
Gandhinagar, Gandhinagar | Aug 8, 2025
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજ રોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે હર ઘર...