વંથલી PGVCL કચેરી નું નાયબ ઇજનેર દ્વારા જણાવ્યા મુજબ દિલાવરનગર ખાતે કાર્યરત કચેરીનું માર્કેટિંગ યાર્ડ માં સ્થળાંતર કરવામાં આવ્યું છે.જેને કારણે PGVCL ના ગ્રાહકો ને હેરાન ગતિ ન થાય અને નવી જગ્યાએ કચેરીના કામ કાજ અર્થે આવી શકે તેવા હેતુ થી નાયબ ઇજનેર દ્વારા જાણકારી આપવામાં આવી છે.