ધરમપુર: માલણપાડા દશેરી પાર્ટી આઈટીઆઈ પાસે વાયર ખેંચવાની કામગીરી દરમિયાન 40 વર્ષીય ઈસમને કરંટ લાગતા મોત
Dharampur, Valsad | Jul 18, 2025
શુક્રવારના 3:25 કલાકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ ધરમપુરના ભાંભા પટેલ ફળિયામાં રહેતા 40 વર્ષીય ઈસમ માલનપાડા દશેરી...