સમાચાર તો આજે તારીખ 17 ડિસેમ્બરના બપોરના બે કલાકે મળતી વિગતો અનુસાર હાલ ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર દ્વારા કરોડોના ખર્ચે જે નવી રસ્તાઓ છે તેમાં જે જુના ભંગાર રસ્તાઓ છે તેને રેક કાર્પેટીંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેને લઇને અંતરિયાળ વિસ્તારના જે રસ્તાઓ છે તે નવા બની શકે અને લોકોને અવર-જવર થઈ શકે તે માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તેમાં આજે ગરબાડા તાલુકાના ગાંગરડા ગામ ખાતે નવીન ડામર રસ્તાની કામગીરી હાથ ધરાઈ હતી.