ગરબાડા તાલુકાના ભીલવા ગામ ખાતે વર્ષો જૂની બંધ પડેલી કેનાલ ફરીથી ચાલુ કરાશે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અને ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરના અતિત પ્રયાસોના કારણે કેનાલ ફરીથી ચાલુ થશે..દાહોદ જિલ્લોએ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અહીંયા મોટા પ્રમાણમાં આદિવાસી સમાજના લોકો વસવાટ કરતા હોય છે આદિવાસી સમાજ મોટાપાયે ખેતી ઉપર નિર્ભર હોય છે જે ચોમાસુ તેમજ શિયાળુ પાક પર નિર્ભર હોય છે પરંતુ અહીંયા શિયાળો પાક લેવા માટે પૂરતા પ્રમાણમાં સિંચાઇ ...