ખેરગામ: ખેરગામના ગુપ્તેશ્વર મંદિર પાસે આવેલી નદીમાં એક ઈસમનો પગ લપસી જતા ડૂબી જવાથી મોત નિપજ્યું
મરણ જનાર મહેન્દ્રભાઈ રમેશભાઈ જીવલાભાઈ પટેલ કે તેઓ ખેરગામની ગુપ્તેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ નદીમાં હાથ પગ ધોવા જતા પગ લપસી જવાથી નદીના પાણીમાં પડી જઈ ડૂબી જવાથી મોત નિપજ્યું પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.