AMC સ્કૂલ બોર્ડનું વર્ષ 2026-27નું ડ્રાફટ બજેટ રજૂ 453 થી વધુ સ્કૂલો માટે શિક્ષણાધિકારી બજેટ રજૂ ગત વર્ષે બજેટ ના 95% કામ પૂર્ણ થયા છે ₹ 1200 કરોડનું બજેટ રજૂ, જેમાં1044 કરોડ 87% પગાર ખર્ચ થશે ₹ 156 કરોડ શાળા વિકાસ માટે જોગવાઈ કરાઈ ગત વર્ષે ₹ 1094 કરોડનું હતું ડ્રાફ્ટ બજેટ, વધારા સાથે ₹ 1155 કરોડનું હતું બજેટ...