લાલ દરવાજા ખાતે સંચાના ખાતામાં આગનો બનાવ સામે આવ્યો
Majura, Surat | Oct 26, 2025 સુરતમાં ફરી મોડી રાતે લાગી હતી આગ,લાલ દરવાજા પાસે સંચાના ખાતામાં લાગી હતી આગ,આગ લાગતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ છવાયો હતો,ઘટનાની જાણ થતાં જ એક બાદ એક કુલ 14 જેટલી ફાયરની ગાડીઓ બનાવ સ્થળે આવી પહોંચી હતી,ફાયરના જવાનોએ 6 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર પાણીનો મારો ચાલવી કાબૂ મેળવ્યો