જૂનાગઢ: ગિરનાર પર ગોરક્ષનાથ મંદિર જગ્યામાં તોડફોડ મામલે ઉતારા મંડળના પ્રમુખે આપી પ્રતિક્રિયા
જુનાગઢમાં ગિરનાર પર ગોરક્ષનાથ મંદિર જગ્યામાં નુકશાન પહોંચાડ્યા મામલે ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરીયાની પ્રતિક્રિયા સામે આવી છે.હિન્દુ સમાજ અને સનાતન ધર્મનું અપમાન કર્યું છે.જધન્ય કૃત્ય સામે માફી ન આપી શકાય તેવું જણાવી ક્લેક્ટર,એસ.પી અને સરકાર સમક્ષ આ કૃત્ય કરનાર શખ્સોને તાત્કાલિક સજા કરવા માગ કરી છે.