માણાવદર તાલુકાના ભીંડોરા ગામના આહીર ગોવિંદભાઈ વાસણભાઈ છૈયા તથા મજેઠી ગામના વયોવૃદ્ધ મેપાભાઈ ડાંગર તીર્થભૂમિ હરિદ્વારથી કાવડ લઈ 1500 કિમી કરતાં પણ વધારે અંતરની મહાયાત્રા પર નીકળ્યા છે.
માણાવદર: હરિદ્વારથી સોમનાથ સુધી કાવડયાત્રા, ભીંડોરા ગામમાં થશે ભવ્ય સ્વાગત - Manavadar News