કુંકાવાવ: વડીયા ખાતે રામદેવજી મહારાજની પ્રાગટ્ય દિવસને લઈને શોભાયાત્રા નું આયોજન
વડીયા ખાતે આજરોજ રામદેવજી મહારાજના પ્રાગટ્ય દિવસ હોય તેને લઈને શહેરના વિવિધ માર્ગો પર શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું જેમાં ડીજે, તેમજ ઢોલ નગારા શરણાઈ સાથે શોભાયાત્રા લીલા નેજા સાથે નીકળી હતી જેમાં રામદેવજીની મહિમા વિશે પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉંદર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે..