રાપર તાલુકાના બાલાસર પી.એસ. આઈ. દ્વારા સિનિયર સિટીઝનોની રજૂઆતો તેમજ પ્રશ્નોને સાંભળવા માટે પોલીસ સ્ટેશન ખાતે બેઠક રાખવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વડીલોએ ઉપસ્થિત રહીને પોતાની રજૂઆતો કરી હતી. આ ઉપરાંત તેમને સાયબર ક્રાઈમ અંગેની સમજણ પણ પૂરી પાડવામાં આવી હતી