પારડી: એલસીબી પોલીસે પારડી મોતીવાડા હાઇવે પાસેથી ટોયોટો કારમાં લઈ જવાતા 2,77,200 રૂપિયામાં દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યો
Pardi, Valsad | Aug 28, 2025
ગુરૂવારના 12:40 કલાકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ વલસાડ એલસીબી પોલીસની ટીમે પારડી મોટીવાડા હાઇવે પાસેથી ટોયોટા કારમાં...