નેશનલ લોક અદાલતમાં મૂકવામાં આવેલ મુદ્દાઓ મોટર એક્સિડન્ટ ક્લેમ અંગેના કેસો અને તે અંગેની દરખાસ્તો લગ્ન વિશે તેમજ કૌટુંબિક વિવાદો ફોજદારી માંડવાડ થઈ શકે તેવા તેમજ જમીન સંપાદન અંગેના કેસો બેંકના વસૂલાતના કેસો નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 ના કેસો વીજળી પાણીની બાકી રકમ ને લગતા કેસો ભાડા કબજા અંગેના કેસો