ગોધરા: વિવિધ સમસ્યાઓને લઈને જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રવકતા પાર્થિવરાજની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
Godhra, Panch Mahals | Sep 4, 2025
ગોધરાના જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે વિધાર્થીઓના વિવિધ પ્રશ્ને અને જિલ્લામાં ગોવિદ ગુરૂ યુનિવર્સિટી સ્થાપનાને ઘણાં લાબો...