ચુડા: ચુડા ના છત્રીયાળા રેલ્વે સ્ટેશન થી તેમજ રાણપુર તરફ જતા નવા બનેલા રસ્તે સળિયા દેખાયા અકસ્માતનું જોખમ વધ્યું <nis:link nis:type=tag nis:id=jansamasya nis:value=jansamasya nis:enabled=true nis:link/>
ચુડા સરકારી તંત્રની ઘોર બેદરકારી આવી સામે ચુડા તાલુકા થી સાત કિમી અંતરે આવેલ છત્રીયાળા ગામથી એકાદ કિમીના અંતરે આવેલ રોડે વરસાદી પાણીના નિકાલ અર્થે બેઠો પુલ આવેલો છે છત્રીયાળા થી રેલ્વે સ્ટેશન તેમજ અન્ય ગામો તરફ જવા માટે આશરે ત્રણ કિમી જેટલા અંતર નો ડામર રોડ બનેલ હોય જયા વચ્ચે ચોમાસા દરમ્યાન વરસાદી પાણી વહનથાય છે તે હેતુથી સીમેન્ટ કોંક્રેટ થી બેઠો પુલ બનાવેલ છે જે થોડા સમય દરમ્યાન માજ સળીયા બહાર દેખાયા અકસ્માત નો ભય વધ્યો