દાંતા: અંબાજી ગ્રામ પંચાયતમાં વય વંદના યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના વડીલોને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવામાં આવ્યા
Danta, Banas Kantha | Aug 18, 2025
અંબાજી ગ્રામ પંચાયતમાં વય વંદના યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે આયુષ્યમાન કાર્ડ કેમ્પ કરવામાં આવ્યો હતો જેમાં...