ઊંઝા: મોબાઈલ ટાવર વેરા મુદ્દે ઊંઝા ભાજપ પ્રમુખની CM ને રજૂઆત, ટાવર વાળા વેરો ચૂકવતા નથી
Unjha, Mahesana | Sep 16, 2025 ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખ હર્ષદભાઈ પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને મોબાઇલ ટાવર બાબતે વેરા અંગે રજૂઆત કરી છે. તેમણે તાલુકાની ગ્રામ પંચાયતોને વેરા વસુલાત મુદ્દે ન્યાયક અપાવવા વિનંતી કરી છે. 35 ગામોમાં ટેલીફોમ કંપનીઓ ગ્રામ પંચાયતને વેરો ચુકવતી નથી તે બાબતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.