વઢવાણ: સુરેન્દ્રનગરમાં હથિયારનું લાયસન્સ ન મળતા અસામાજિક તત્વોએ બહારના રાજ્યમાંથી હથિયાર મેળવ્યાને કારસ્તાન બહાર આવ્યું
Wadhwan, Surendranagar | Mar 30, 2025
સુરેન્દ્રનગરમાં આંતર રાજ્ય હથિયારો મોટી માત્રામાં ઝડપાયા પિસ્ટલ, રિવોલ્વર, બારબોર સહિતના 50 હજાર થી લઈને 1.50 લાખની...