ધનસુરા: ધનસુરા પોલીસ દ્વારા ટાઉન અને વડાગામ માં ડ્રાઈવ યોજવામાં આવી
ગુજરાત રાજ્યના DGP ના આદેશ અનુસાર ગુજરાત રાજ્યમાં કારમાં કાળા કાચ કરેલ હોય તેની ડ્રાઈવ સમગ્ર ગુજરાતમાં યોજાઈ રહી છે ત્યારે ધનસુરા ના પીઆઈ દ્વારા ધનસુરા અને વડાગામ ખાતે બ્લેક ફિલ્મ વાળા કાળા કાચ હતા તેમણે દંડ કરવામાં આવ્યો હતો અને બ્લેક ફિલ્મ કાઢી નાખવામાં આવી હતી જેમાં ધનસુરા પોલીસ સ્ટેશન ના પીઆઈ D.G.PRAJAPATI, ટ્રાફિક ઈનચાર્જ બાપુસિંહ તેમજ અન્ય બીટ જમાદાર અને પોલીસ સાથે ડ્રાઈવ યોજી હતી જેમાં 6 જેટલા લોકોને દંડ કરવામાં આવ્યો હતો