ધારી નગરપાલિકા સેલા એક વરસતા નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલ પરંતુ ઠેર ઠેર કસરાઓના ઢગલા તેમજ ગંદકીનો માહોલ જોવા મળી રહ્યો છે તેવા કોંગ્રેસના તાલુકા પ્રમુખ દ્વારા અનેક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
ધારી: નગરપાલિકાની બેદરકારી આવી સામે કોંગ્રેસ દ્વારા આક્ષેપ - Dhari News