ઉમરપાડા તાલુકા નવી વરસાદ વિસ્તારમાં સંખ્યાબંધ ગામોમાં પ્રતિવર્ષ નિજરગોટી જુવારનો પાક લેવામાં આવે છે પરંતુ ચાલુ વર્ષે વધુ પડતા વરસાદ અને બદલાતા વાતાવરણને કારણે નિઝરગોટી જુવાર નો પાક નિષ્ફળ જવાની ભીતિ સર્જાઈ રહી છે જેથી ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે