વડોદરા શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમ દ્વારા જેપી રોડ પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ એક્ટ હેઠળ માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજાના જથ્થા ના ગુનામાં વધુ એક વોન્ટેડ આરોપી ને સુરત ના અડાજણ ખાતે થી ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વડોદરા ઉત્તર: હાઈબ્રિડ ગાંજા ના ગુના માં વધુ એક વોન્ટેડ આરોપી અડાજણ,સુરત ખાતે થી ઝડપાયો - Vadodara North News