વડોદરા: પોલીસથી બચવા કપુરાઈ ચોકડી નજીક હોટેલમાં રૂમ બુક કરાવ્યો પણ પીસીબીની એન્ટ્રી પડતા હોંશ ઉડી ગયા,8 ખેલીઓ ઝડપાયા
Vadodara, Vadodara | Aug 25, 2025
વડોદરા : પ્રદીપ બારોટ નામના ઈસમે કપુરાઈ ચોકડીથી વાઘોડિયા ચોકડી તરફ જતા આવેલી હોટલ મેરીલેન્ડના ચોથા માળે રૂમ નંબર 11 બુક...