ધ્રાંગધ્રા: ભાર્ગવી સોસાયટી ખાતે બ્રહ્મા કુમારી સેવા કેન્દ્રમાં 18 મી પુણ્યતિથિ નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો
Dhrangadhra, Surendranagar | Aug 23, 2025
ધાંગધ્રા ભાર્ગવી સોસાયટી ખાતે બ્રહ્મા કુમારી સેવા કેન્દ્ર દ્વારા રાજયોગની દાદી પ્રકાશ મણીજીની 18 મી પુણ્યતિથિ નિમિત્તે...