મહેસાણા જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો, 70 જેટલા પ્રશ્નો રજૂ થયા
Mahesana City, Mahesana | Oct 30, 2025
મહેસાણા જિલ્લા કલેકટર એસ.કે.પ્રજાપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કુલ ૭૦ પ્રશ્નો રજૂ થયા પ્રજાજનોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા કલેકટરશ્રીએ સંબંધિત અધિકારશ્રીઓને સૂચના આપી