તળાજા: તળાજા શહેરમાંથી દારૂ તેમજ અડધા લાખનો મુદ્દા માલ ઝડપાયો
તળાજા શહેરમાંથી પોલીસે ઇંગલિશ દારૂ સહિત અડધા લાખનો મુદ્દામાલ જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની વિગત એવા પ્રકારની છે કે તળાજા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એ બી ગોહિલ ની સૂચના અને માર્ગદર્શન મુજબ સ્ટાફના હારીતસિંહ સરવૈયા તથા અશ્વિનભાઈ ચુડાસમા, મંગાભાઈ છોટાળા,ધરિતકુમાર દેવમોરારી સહિતના પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિ