અમદાવાદમાં AMTS-BRTSના નવા આધુનિક બસ સ્ટોપ્સ બનશે, કોર્પોરેશનના ખર્ચા વગર PPP મોડલથી થશે કામ મહાનગરપાલિકા દ્વારા AMTS અને BRTS માટે નવા આધુનિક બસ સ્ટોપ તૈયાર કરવાની યોજના ઝડપથી આગળ વધી રહી છે. આ બસ સ્ટોપ્સ સંપૂર્ણપણે PPP (પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ) મોડલ હેઠળ બનાવવામાં આવશે, જેના કારણે મહાનગરપાલિકાનો એક પણ રૂપિયો ખર્ચ નહીં થાય. નવા બસ સ્ટેન્ડ્સમાં સોલર...